વીડિયોમાં સુંદર લાગી રહી છે રિયા રિયા ચક્રવર્તીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી છે અભિનેત્રી હાઈ થાઈ સ્લિટ સાડીમાં તેના ટોન્ડ લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી આ તસવીર બાદ લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે સુશાંતના નિધન બાદ રિયા લોકોના નિશાના પર છે સુશાંતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તીનું ડ્રગ કનેક્શન સામે આવ્યું હતું હવે રિયાનો આ અંદાજ સુશાંતના ફેન્સને પસંદ નથી આવી રહ્યો ડ્રગ્સ કાડમાં રિયા ચક્રવર્તીએ લગભગ એક મહિનો જેલમાં વિતાવ્યો હતો લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર પરત ફરી હતી રિયા (All Photos-Instagram)