બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પોતાની સ્ટાઈલને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. રિચા ચઢ્ઢાએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે રિયાની તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે રિચા ચઢ્ઢાએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટામાં રિચા ખૂબ સુંદર લાગી રહી છે રિચા આ બ્લેક કલરના મોનોકોનીમાં બોલ્ડ લાગી રહી છે રિચાની આ સ્ટાઈલ ચાહકોને પસંદ આવી છે. ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં રિચાની એક્ટિંગની પ્રશંસા થઇ હતી. રિચા ચઢ્ઢા તેની આગામી ફિલ્મ ફુકરે 3 માં જોવા મળશે. All Photo Credit: Instagram