કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



ઉનાળામાં લોકો ખાલી પેટે કેળા ખાવાનું પસંદ કરે છે.



ઊંચા તાપમાનને કારણે ઉનાળામાં કેળા ઝડપથી સડવા લાગે છે.



કેળાને તાજા રાખવા માટે તેને બારી કે હવામાં લટકાવવું જોઈએ.



કેળાના ટુકડા ન કરવા જોઈએ



કેળાને પ્લાસ્ટિકમાં લપેટીના રાખવા જોઈએ



તેનાથી કેળા 4-5 દિવસ સુધી તાજા રહે છે



કેળાને વિનેગરથી ધોઈ લેવા જોઈએ



કેળાને એર ટાઈટ પ્લાસ્ટિક બેગમાં સ્ટોર કરી શકાય છે



તેની મદદથી તમે કેળાને 30 દિવસ સુધી સ્ટોર કરી શકો છો