ભારતીય ટીમ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે



ભારતીય ટીમનો સ્ટાર ઓપનર રોહિત શર્મા વર્લ્ડ કપમાં પોતાની શાનદાર બેટિંગથી અજાયબીઓ કરી રહ્યો છે.



સેમી ફાઈનલમાં રોહિત શર્માએ 29 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી.



રોહિતે આ ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.



ન્યુઝીલેન્ડના બોલરો રોહિતની સામે ઘૂંટણિયે પડેલા જોવા મળ્યા હતા.



રોહિત શર્મા વર્લ્ડ કપમાં 50થી વધુ સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.



વર્લ્ડ કપમાં 49 સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે.



રોહિત તેનો રેકોર્ડ તોડીને ક્રિસ ગેલ કરતા પણ આગળ નીકળી ગયો છે.



તેણે રેકોર્ડ તોડતા જ સ્ટેડિયમની ભીડ ઉજવણીમાં ઉમટી પડી હતી.



રોહિત વર્લ્ડ કપ મેચમાં સૌથી વધુ સિક્સ મારનાર બેટ્સમેન પણ બની ગયો છે.