રેડ સાડીમાં રોશની વાલિયાનો કાતિલ અંદાજ કેમેરાની સામે રોશનીએ આપ્યા સુંદર પોઝ સાડી લૂકની તસવીરો ચાહકોને પસંદ આવી કેમેરાની સામે બોલ્ડ પોઝ આપતી જોવા મળી સાડીમાં ખૂબ જ હોટ લાગી રહી છે રોશની વાલિયા રોશની વાલિયા ટીવી સ્ટાર છે રોશનીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી કરિયરની શરુઆત કરી રોશની વાલિયા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે રોશનીના ચાહકો તેના દરેક લૂકને પસંદ કરે છે એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નજર નહી હટાવી શકો (તમામ તસવીરો - રોશની ઈન્સ્ટાગ્રામ)