દંગલ ગર્લ ફાતિમાનો બ્લેક ડ્રેસમાં હૉટેસ્ટ અંદાજ વાયરલ એક્ટ્રેસ ફાતિમાનો બ્લેક ફ્લૉર લેન્થ ગાઉનમાં બતાવ્યો બ્યૂટી અવતાર એક્ટ્રેસે કેમેરા સામે બ્લેક ડ્રેસમાં ડાર્ક સાઇડમાં આપ્યા સેક્સી પૉઝ ફાતિમા હંમેશા પોતાના બૉલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે 31 વર્ષીય ફાતિમા આમિર ખાન સાથેના રિલેશનશીપને લઇને ચર્ચામાં આવી હતી ફાતિમાએ લૂકને પુરો કરવા મિનિમલ મેકઅપ અને ચહેરા પર સ્માઇલ કેરી કરી હતી 2016માં આવેલી ફિલ્મ દંગલથી ફાતિમા સના શેખને જોરદાર પૉપ્યૂલારિટી મળી હતી આ પછી છેલ્લે એક્ટ્રેસ લૂડો ફિલ્મમાં જોવા મળી હતી ફાતિમા સના શેખ સોશ્યલ મીડિયામાં પોતાની કાતિલ અદાઓથી કેર વર્તાવે છે એક્ટ્રેસ અત્યારે અપકમિંગ ફિલ્મ સેમ બહાદુર અને ઇન દિનો મેટ્રૉમાં વ્યસ્ત છે