એક્ટ્રેસ અનન્યા પાંડેએ ફરી બોલ્ડ તસવીરો શેર કરી છે

અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

તસવીરોમાં અનન્યા સફેદ મોનોકોનીમાં તેના કર્વી બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

તસવીરોમાં અનન્યા પાંડે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે.

તે અનન્યા સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ સાથે ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં જોવા મળશે.

તે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માં નજર આવવાની છે.

All Photo Credit: Instagram