અંશુલા કપુર કપૂરે તાજેતરમાં પોતાો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે



પોતાના બર્થ ડેની તસવીરો અંશુલાએ ઈન્સ્ટા પર શેર કરી છે

અંશુલા કપુર તેના રુમર્ડ બોયફ્રેન્ડ સાથે જોવા મળી

અંશુલા અર્જુન કપૂરની બહેન છે

કેકની તસવીરો પણ અંશુલાએ શેર કરી છે

અંશુલા કપુર ફેમસ સ્ટા કીડમાંની એક છે

અંશુલા કપુર તેની પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે

તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

લાખો લોકો ઈન્સ્ટા પર અંશુલાને ફોલો કરે છે

(All Photo Instagram)