ડીપનેક બ્લાઉઝમાં રૂબીના દિલેકનો કાતિલ અંદાજ, કિલર સ્માઈલે લૂટી મહેફિલ રૂબીના દિલેકની હોટ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે. અભિનેત્રી રૂબીના દિલાઈકે પારદર્શક સાડી અને ડીપનેક બ્લાઉઝ પહેરીને ઘણા બોલ્ડ પોઝ આપ્યા હતા. અભિનેત્રી રૂબિના દિલાઈકે સાડી સાથે ખૂબ જ કિલર સ્માઈલ આપી હતી, જેને જોઈને કોઈ પણ પાગલ થઈ જાય ટેલિવિઝનની દુનિયામાં જાણીતું નામ રૂબીના દિલાઈકે પોતાની સુંદરતા અને ઉત્તમ અભિનયથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. અભિનેત્રી રૂબિના દિલાઈક બિગ બોસ 14 ની વિનર રહી છે. ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી હતી.