રુબિના દિલૈક ટીવીની જાણીતી અભિનેત્રી છે રુબિનાની દરેક તસવીરો સોશિયલ મીડિયા પર ખુભ વાઈરલ થાય છે રુબિના પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે ફિટનેસ માટે અભિનેત્રી ખુબ વર્કઆઉટ કરે છે તે એક્સરસાઈઝ પર પુરતું ધ્યાન આપે છે રુબિના ફીટ રહેવા માટે યોગ પણ કરે છે રુબિનાના તેના વર્ક આઉટની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે આ તસવીરમાં રુબિના દોરડા સાથે એક્સરસાઈઝ કરતી જોવા મળે છે રુબિના બિગ બોસ 14ની વિનર રહી ચૂકી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે (photo-instagram)