ટીવી અભિનેત્રી રૂમા શર્માએ લેટેસ્ટ તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધા છે જાણીતી મોડલ કમ અભિનેત્રી રુમા શર્મા સોશિયલ મીડિયા પર વિશેષ એક્ટિવ રહે છે રૂમા શર્મા હાલમાં વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે રૂમાએ વિદેશની ગલીઓમાંથી એકદમ હૉટ એન્ડ બૉલ્ડ તસવીરો શેર કરી છે રૂમા આ તસવીરોમાં શૉર્ટ ડ્રેસમાં સેક્સી અદાઓ સાથે દેખી શકાય છે રૂમાએ કેમેરા સામે ક્લીવેજ બતાવતી તસવીરો કેપ્ચર કરાવીને ફેન્સને ચોંકાવી દીધા છે રૂમા એક મેગેઝિનના કવરપેજની સાથે પર્સનલ ફોટોગ્રાફને કારણે સેન્સેશન સ્ટાર બની ગઈ છે મૂળ દિલ્હીની રુમા ટીવી સિરિયલ જાસૂસ વિજયથી ટીવીના પડદે ડેબ્યૂ કર્યું હતું રુમા ટીવી સિરિયલ્સ સિવાય સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે