સારા સ્ટાઈલ અને સુંદરતાના મામલે મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે

સારા તેના પિતા સચિન તેંડુલકરને સૌથી વધુ પ્રિય છે

સારાને શ્વાન ખૂબ જ પસંદ છે. સારાએ ઘણા પ્રકારના કૂતરા રાખ્યા છે.

સારા સ્ટાઈલના મામલે ઘણી અલગ છે

સારાને અલગ-અલગ વાનગીઓ ટ્રાય કરવાનો પણ શોખ છે.

સારા તેંડુલકરે ભારતની સાથે સાથે અન્ય ઘણા દેશોનો પ્રવાસ પણ કર્યો છે

સારા વર્કઆઉટ દ્વારા પોતાને ફિટ રાખે છે, જીમમાં ઘણો સમય વિતાવે છે

સારા પોતાની સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે

સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે

સારા સચિનની એકમાત્ર પુત્રી છે. તેનો એક ભાઈ પણ છે.