નવલી નવરાત્રિની શરુઆત થઈ ગઈ છે

આ દરમિયાન ખેલૈયાઓએ મનભરીને ગરબા રમ્યા હતા

સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબાની તસવીરો સામે આવી છે

ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા ખેલૈયા

નવરાત્રિની આતુરતાથી રાહ જોતા હોય છે ખેલૈયા

આ ઉપરાંત યુવાનો કેડિયું પહેરીને પણ રમતા જોવા મળ્યા

ગાંધીનગરમાં બોલી ગરબાની રમઝટ

દેશી લુકમાં યુવાનોએ જીત્યું દિલ

ખેલૈયાએ મનભરીને ગરબા માણ્યા

(All Photo Instagram)