સાક્ષી મલિકે હોલ્ટર નેક ટોપ પહેરીને કરાવ્યું સિઝલિંગ ફોટોશૂટ

બોલિવૂડ અભિનેત્રી સાક્ષી મલિક આજે કોઈ પરિચય પર નિર્ભર નથી.

તેના દરેક એક્ટ પર ચાહકો દિલ હારી બેસે છે

સાક્ષીએ તાજેતરના ફોટોશૂટની તસવીરો ચાહકો માટે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસવીરોમાં તેનો સ્ટાઈલિશ અવતાર જોઈને ફેન્સ દિવાના બન્યા છે.

અભિનેત્રી સાક્ષી મલિકે તાજેતરમાં જ તેની લેટેસ્ટ ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.