ટીવી એક્ટ્રેસ અવનીત કૌરે બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરી હતી



બાળપણથી જ તેને અભિનયનો ખૂબ શોખ હતો



આ તસવીરોમાં અવનીત કૌરનું પરફેક્ટ ફિગર જોઈ શકાય છે.



અવનીત કૌરે લહેંગાની સાથે ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યું હતું



જેમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે.



અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે.



તે હવે માત્ર ટીવી પર જ નહીં પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ લોકપ્રિય છે.



તેનો લુક દરેક અનેકવાર વાયરલ થતો રહે છે



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram