સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

સાક્ષી ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતો નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે

સાક્ષી તેના લુકને કારણે ચર્ચામાં રહે છે

સાક્ષીનો બોલ્ડ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવે છે

સાક્ષીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)