મોનાલિસા તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે દરરોજ સમાચારોમાં રહે છે

દરેક વ્યક્તિ મોનાલિસાના ફોટાની રાહ જુએ છે

ફરી અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે

આ તસવીરોમાં અભિનેત્રીનો બોલ્ડ અવતરા જોઈ શકાય છે

હાથ ડ્રિન્ક સાથે પોઝ આપી રહી છે મોનાલિસા

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

મોનાલિસા ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે

મોનાલિસા ભોજપુરીની ટોચની અભિનેત્રી છે

(All Photo Instagram)