લૉન્ગ ટાઇમ બાદ પૂજા હેગડેએ ખાસ પૉઝ આપ્યા છે હાલમાં જ પૂજા હેગડે એરપોર્ટ પર લેટેસ્ટ લૂક સાથે સ્પૉટ થઇ છે સલમાનની હીરોઇન પૂજા હેગડેનો એરપોર્ટ પર હૉટ અંદાજ બતાવ્યો છે 'કિસી કા ભાઈ કિસી કી જાન' અભિનેત્રી પૂજા હેગડે એક જાણીતી અભિનેત્રી છે હાલમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે પિન્ક એન્ડ લાઇટ કલરના ડ્રેસમાં પૂજાએ કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે ઓપન હેર, હાઇ હીલ્સ અને બ્લેક બેગમાં પૂજાનો હૉટ એન્ડ બિન્દાસ અવતાર દેખાયો છે પૂજા હેગડે પોતાની એક્ટિંગના કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે અભિનેત્રી ઘણીવાર ચાહકોને તેના પ્રોફેશનલ અને અંગત જીવનની ઝલક બતાવતી રહે છે તમામ તસવીરો પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે