રકુલ પ્રીત સિંહ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે.

તેણે ફિલ્મ 'યારિયાં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

તેણે બિકીનીમાં વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

જેમાં તે બિકીની પહેરીને માઈનસ 15 ડિગ્રીમાં બરફના પાણીમાં ડૂબકી મારતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર રકુલનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

રકુલ બિકીની પહેરીને બરફના પાણીમાં ડૂબકી મારી રહી છે.

રકુલ પ્રીત સિંહના આ વીડિયોના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે.

રકુલ પ્રીત સિંહ ફિલ્મ 'કઠપુતલી, છત્રીવાલી, થેંક ગોડ'માં પણ જોવા મળી છે.

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.