સામંથાની હેલ્થને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ સામંથાને ગંભીર બિમારી થઈ છે

બિમારીના કારણે સામંથાને ફિલ્મનું શૂટિંગ રોકવું પડ્યું

સામંથાને સ્કિનને લગતી એક બિમારી પોલીમોફર્સ લાઈટ ઈરપ્શન થઈ છે

સામંથાએ હાલ બ્રેક લઈને શૂટિંગ બંધ કર્યું છે

સામંથા છેલ્લે કરણના શોમાં જોવા મળી હતી

સામંથા હાલ તેની બિમારીનો ઈલાજ કરવા યુએસ ગઈ છે

સામંથાની બિમારીના સમાચાર સાંભળીને ફેન્સને આંચકો લાગ્યો

સામંથા હાલ સાઉથની સાથે બોલીવુડનો જાણીતો ચેહરો છે

સામંથા ફિલ્મ ખુશી અને યશોદામાં જોવા મળશે