સાઉથ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુ પોતાની એક્ટિંગ માટે જાણીતી છે

તેણે એક્ટિંગમાંથી લાંબો બ્રેક લેવાનું નક્કી કર્યું છે.

સામંથા છેલ્લા એક વર્ષથી સ્વાસ્થ્યની સમસ્યાથી પણ ઝઝૂમી રહી છે.

પિંકવિલાના રિપોર્ટ અનુસાર, સામંથા હવે લગભગ એક વર્ષનો બ્રેક લેવા જઈ રહી છે

બ્રેક દરમિયાન તે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખશે.

આ સાથે તે માયોસિટિસની સારવાર પણ કરાવશે

રિપોર્ટ અનુસાર, સામંથાની કોઈ નવી ફિલ્મ સાઈન કરવાની યોજના નથી.

તેણે પ્રોડ્યુસર્સને એડવાન્સ પેમેન્ટ પણ પરત કરી દીધું છે.

સામંથા હાલમાં વિજય સાથે ખુશી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

All Photo Credit: Instagram