બોલિવૂડ એક્ટ્રેસ સંદીપા ધર પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તેણે નવા ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તેણે બેકલેસ ગ્રીન ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસનો જન્મ ફેબ્રુઆરી 1989માં શ્રીનગરમાં થયો હતો

એક્ટ્રેસને 1990માં પરિવાર સાથે કાશ્મીર છોડીને ભાગી જવું પડ્યું હતું.

તાજેતરમાં જ અભિનેત્રી તેના માતા-પિતાની એનિવર્સરી પર કાશ્મીરના પ્રવાસે ગઈ હતી.

સંદીપાએ દબંગ 2, હીરોપંતી, અભય, કાર્ટેલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે

સંદીપા ધર ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે

સંદીપા અનેકવાર બિકિનીમાં પણ ફોટો પોસ્ટ કરે છે

All Photo Credit: Instagram