બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

શરવરી વાઘ ગઇકાલે જિયો વર્લ્ડ પ્લાઝા મોલના ઉદ્ધાટનમાં પહોંચી હતી.

આ ઇવેન્ટમાં શરવરી પિંક કલરના ગાઉનમાં પહોંચી હતી

તે થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી હતી

શરવરીનો જન્મ 14 જૂન 1997ના રોજ મુંબઈમાં એક મરાઠી પરિવારમાં થયો હતો

તેના પિતા શૈલેષ વાળા મુંબઈના જાણીતા બિલ્ડર છે

શરવરીએ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી.

વર્ષ 2015 દરમિયાન તેણે ફિલ્મ પ્યાર કા પંચનામા 2 થી ડેબ્યૂ કર્યું હતું

આ પછી તેણે બાજીરાવ મસ્તાનીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરની જવાબદારી પણ લીધી.

All Photo Credit: Instagram