દેશી લૂકમાં જોવા મળી સંદીપા ધર

લહેંગા-ચોલીમાં સંદીપા ધર ખુબસુરત લાગી રહી છે

મેકઅપની સાથે માથામાં ચાંદલાના કારણે તેનો લુક શાનદાર લાગી રહ્યો છે

અનેક મ્યુઝિકલ આલ્બમમાં તે ગ્લેમરસનો તડકો લગાવી ચુકી છે

પોતાના બોલ્ડ વીડિયોથી લોકોને ઘાયલ કરનારી સંદીપાએ નવરાત્રી પર ટ્રેડિશનલ લુક દર્શાવ્યો

સંદીપા ધરે એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ઈસી લાઈફથી કરી હતી

સંદીપા સલમાન ખાનની ફિલ્મ દબંગ-2માં પણ કામ કરી ચુકી છે

ફિલ્મ હીરોપંતીમાં કૃતિની મોટી બહેનના રોલમાં સંદીપા નજરે પડી હતી

સંદીપા તેની અદાઓ દ્વારા તમામને દીવાના બનાવે છે

સંદીપા ધર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે

સોશિયલ મીડિયા પર સંદીપાના સેંકડો ફેંસ છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ