બ્લેક આઉટફીટમાં સંજના સાંઘીનો સ્ટનિંગ લૂક સંજના સાંઘી હાલ હેડલાઈન્સમાં છે. સંજના પોતાની ફિલ્મ OMનું પ્રમોશન કરી રહી છે સંજનાએ બ્લેક આઉટફીટમાં ફોટો શેર કર્યા આ ફોટોમાં સંજના ખુબ સુંદર લાગી રહી છે સંજનાએ સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કરી હતી સંજના સાંધી રોકસ્ટાર ફિલ્મમાં પણ દેખાઈ હતી સંજના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે સંજના ફોટોમાં ગ્લેમરસ પોઝ આપે છે સંજના હવે 'ઓમ' ફિલ્મમાં દેખાશે