સારા અલીખાને 49 કિલો વજન કેવી રીતે ઉતાર્યું? સારાએ બોલિવૂડમાં ડેબ્યૂ પહેલા સખત મહેનત કરી સારાએ કહ્યું કે, વેઇટ લોસ માટે સૌથી જરૂરી છે વર્કઆઉટ માત્ર વર્કઆઉટથી જ એક્સ્ટ્રા કેલેરી બર્ન થાય છે વર્કઆઉટની સાથે હેલ્ધી ડાયટને ફોલો કરવું પણ જરૂરી સારાએ 30 કિલો વજન માત્ર 4 મહિનામાં જ ઉતાર્યું સારા અલીખાન પીસીઓડી બીમારીથી પીડિત છે જેનું ફુલ નામ પોલીસિસ્ટિક ઓવરરિયન સિન્ડ્રોમ છે જે હોર્મન બેલેન્સ ડિસ્ટર્બ થવાના કારણે થાય છે હેલ્ધી ડાયટ રૂટીન ફોલો કરીને તેના પર કાબૂ મેળવી શકાય છે સારા નિયમિત સૂર્યનમસ્કાર,પ્રાણાયમ અને યોગાસન કરે છે તેના ડાન્સિંગના શોખે પણ તેમને વેઇટ લોસમાં ખૂબ મદદ કરી