કપિલ શર્મા અને ગિન્ની ચતરથની લવસ્ટોરી બોલિવૂડની ફિલ્મ જેવી છે કપિલ-ગિન્ની ચતરથે 12મી ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા ત્યારથી આ કપલ ઘણા કપલ્સને ગોલ આપતા જોવા મળે છે. કપિલ શર્મા અને ગિન્ની ચતરથ કોલેજ વર્ષ 2005માં મળ્યા હતા જ્યારે ગિન્ની 19 અને કપિલ 24 વર્ષના હતા કૉલેજમાં ઑડિશન ચાલતું હતું અને ત્યાં મેં ગિન્નીને પહેલીવાર ઑડિશન આપતી જોઈ કપિલે કહ્યું કે ગિન્ની એટલી સારી હતી કે હું તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો જેમ જેમ અમે રિહર્સલ કરવાનું શરૂ કર્યું તેમ અમે એકબીજાની નજીક આવતા ગયા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિન્નીના પિતાએ અગાઉ કપિલના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આજે કપિલ શર્મા ભારતના સૌથી લોકપ્રિય કોમેડિયન છે