અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

સારાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે

સારાએ ઇન્ડિયન કોચર વીક 2023ના રેમ્પ પર લહેંગા અને ડીપ નેક બ્લાઉઝ પહેર્યા હતા.

સારા અલી ખાનનો આ દેશી લૂકની ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે

સારા અલી ખાન ડીપ નેક બ્લાઉઝમાં ગ્લેમરસ લાગી રહી છે

સારાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર છવાઈ હતી.

અભિનેત્રી સારા અલી ખાને કેદારનાથ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

આ પછી અભિનેત્રી રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં જોવા મળી હતી

All Photo Credit: Instagram