બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ તાજેતરમાં ફિલ્મ આદિપુરુષમાં જોવા મળી હતી

તેણે ઇન્સ્ટાગ્રામ પર બ્લેક બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે

જેમાં તે ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે.

'જન્નત ગર્લ' સોનલ ચૌહાણ હંમેશા તેના ગ્લેમરસ ફોટોઝને કારણે છવાયેલી રહે છે.

સોનલ ચૌહાણે બિકિનીમાં ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે.

આ ફોટામાં સોનલ ચૌહાણે બ્લેક બિકીનીમાં ક્રોપ ટોપ પહેર્યું છે

સોનલે ફિલ્મ 'જન્નત'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

સોનલે હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે

સોનલ નીલ નીતિન મુકેશ અને સિદ્ધાર્થ માલ્યાને પણ ડેટ કરી ચૂકી છે.

All Photo Credit: Instagram