સૂટ બૂટ વાળા ડ્રેસમાં એક્ટ્રેસ કરિશ્મા તન્નાનો ક્લાસી અંદાજ



ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ દિવાળી પર કેરી કર્યો સૌથી હૉટ ડ્રેસ



દિવાળી પર કરિશ્મા તન્નાના બૉસી લૂક પર ફેન્સ ફિદા



કરિશ્માએ વ્હાઇટ સૂટ સાથે ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



39 વર્ષીય એક્ટ્રેસે લૂકને પુરો કરવા હેવી પર્સ અને મિનિમલ મેકઅપ કર્યો છે



કરિશ્મા તન્નાએ ટીવી, બૉલીવુડ અને સાઉથ ફિલ્મોમાં કામ કર્યુ છે



કરિશ્માએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે



કરિશ્મા તન્ના હંમેશા તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચે છે



એક્ટ્રેસ કરિશ્મા તન્નાની આ સુંદર તસવીરો ફેન્સને મદહોશ કરી રહી છે



તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે