હૉટ એક્ટ્રેસ નુપુર સેનનનો દિવાળી પર નવો લૂક સામે આવ્યો છે



નુપુર સેનને દિવાળી પર કેરી કર્યો રિયલ પંજાબન લૂક



નુપુર સેનન રેડ ચણીયા ચોળીમાં એકદમ દેસી ગૌરી લાગી રહી છે



એમ્બૉઇડરીથી ભરેલો ડ્રેસ, ટાઇટ બન અને હાઇ હીલ્સમાં એક્ટ્રેસનો બૉલ્ડ અંદાજ



27 વર્ષીય એક્ટ્રેસ નુપુર સેનન બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનનની બહેન છે



બોલિવૂડની અભિનેત્રી નુપુર સેનને સાઉથની ફિલ્મોમાં ગ્રાન્ડ એન્ટ્રી મારી લીધી છે



નુપુર સેનને સાઉથ ફિલ્મ ‘ટાઈગર – નાગેશ્વર રાવ'માં શાનદાર એક્ટિંગ કરી છે



નુપુર સેનને આગામી ફિલ્મ નુરાની ચેહરા ફિલ્મમાં ધાંસૂ એક્ટિંગ કરતી દેખાશે



નુપુર સેનન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો નુપુર સેનનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે