સારાના નવા અવતારને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. લીઝેન્ડરી ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરે મૉડલિંગની દુનિયામાં પોતાનુ પહેલુ પગલુ ભરી દીધુ છે. સારાએ એક ક્લૉથિંગ બ્રાન્ડ માટે પ્રમૉશનલ વીડિયો શૂટ કર્યો છે. જે તે મૉડેલિંગ કરતી દેખાઇ રહી છે. સારા તેંડુલકરની આ તસવીરોમાં સારાના નવા અવતારને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ સારા તેંદુલકરે હવે મોડલિંગમાં કારકિર્દી બનાવવા સંપૂર્ણપણે પ્રયાસો શરૂ કરી દીધા છે. સારા તેંદુલકર તેનું સ્કૂલિંગ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે તે યુનિવર્સિટી કોલેજ લંડનની સ્નાતક છે. રાએ આ બ્રાન્ડ માટે મૉડેલિંગ કરતી પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો પણ શેર કરી હતી. લીઝેન્ડરી ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરે મૉડલિંગની દુનિયામાં પોતાનુ પહેલુ પગલુ ભરી દીધુ છે. આ કપડાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે સારા તેંદુલકરે અભિનેત્રીઓ બનિતા સંધુ અને તાનિયા શ્રોફ સાથે મોડેલિંગની શરૂઆત કરી.