ઐશ્વર્યાએ બર્થ-ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ શેર કરી છે.



ઐશ્વર્યાને લગ્ન પછીના પ્રથમ જન્મદિવસ પર ગિફ્ટમાં ચપ્પલ મળ્યુ હતું.



ઐશ્વર્યા શર્માએ નીલને કિસ કરતી બે તસવીરો શેર કરી છે.



તેને એક સ્પેશ્યલ ગિફ્ટ સ્લીપર્સ ખૂબ પસંદ આવ્યા છે.



નોંધનીય છે કે નીલ અને ઐશ્વર્યાના લગ્ન 30 નવેમ્બરના રોજ ઉજ્જૈનમાં થયા હતા.



ટીવી સીરિયલ ‘ગુમ હૈ કીસી કે પ્યાર મેં’ ફેમ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના તાજેતરમાં જ લગ્ન થયા હતા.



ઐશ્વર્યાએ બર્થ-ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ શેર કરી છે.