પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર હાલ થાઈલેન્ડમાં છે.

તે સતત તેના ઈન્સ્ટાગ્રામ પરથી થાઈલેન્ડથી ફોટો શેર કરતી રહે છે.

સારાએ અહીં હેર સ્ટાઇલ પણ બદલાવી છે. જેના કારણે ઘણી કૂલ લાગી રહી છે.

સારાએ એક વીડિયા પણ શેર કર્યો છે, જેમાં તે થાઈલેન્ડનો નજારો બતાવી રહી છે.

સારા સતત તેની રજાઓ સાથે જોડાયેલી તસવીરો શેર કરતી રહે છે.

ઈન્સ્ટાગ્રામ પર સારા તેંડુલકર માટી સ્ટાર છે, તેના વીડિયો સતત વાયરલ થતા રહે છે.

સારા તેંડુલકરના ઈન્સ્ટાગ્રામ પર બે મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

સારા તેંડુલકરનું અફેર ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શુભમન ગિલ સાથે હોવાની પણ ચર્ચા વચ્ચે વહેતી થઈ હતી.

સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.


તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ