સરગુન મહેતાએ ટ્રેડિશનલ ડ્રેસમાં જીત્યું ફેંસનું દિલ

સરગુન મેહતા દર વખતે અલગ અંદાજમાં ફેંસનું દિલ જીતે છે

સરગુન મહેતાએ ટ્રેડિશનલ લુકમાં બતાવ્યો કાતિલ અવતાર

સરગુને ટ્રેડિશનલ આઉટફિટમાં ફોટો શેર કર્યા છે

આ ફોટામાં તેણે વ્હાઇટ પ્લાઝો અને ક્રોપ ટોપ સાથે ફ્લોરલ જેકેટ કેરી કર્યુ છે

સરગુન ફોટોમાં અનેક પોઝ આપતી જોવા મળે છે

સરગુનની આ તસવીરો વાયરલ થઈ છે

સરગુન ટૂંક સમયમાં દિલજીત દોસાંજ સાથે ફિલ્મમાં નજરે પડશે

સરગુનની તાજેતરમાં જ ફિલ્મ મોહ રિલીઝ થઈ છે

આ ફિલ્મમાં તેની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ છે