44ની ઉંમરમાં સોહા અલી ખાનની ખૂબસુરતીનું રાજ


તે બોલિવૂડની ફિટ અને સ્ટાઇલિશન એક્ટ્રેસ છે.


સોહા ફિગર અને ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે.


પરફેક્ટ ફિગર માટે જિમમાં ખૂબ મહેનત કરે છે.


સોહા હેલ્ધી ફૂડ ખાવામાં વિશ્વાસ કરે છે.


સોહા ઘરે બનાવેલ ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે.


હાઇડ્રેઇટ રાખવા માટે તે ખૂબ પાણી પીવે છે.


નટ્સ, લીલા શાકભાજી અને ફળો વધુ ખાય છે.


સોહા નેચરલ પ્રોડક્ટથી સ્કિન કેર કરે છે


44 વર્ષની વયે પણ દેખાય છે ખૂબસૂરત