મમતા બેનર્જીને કવિતાઓ લખવાનો અને પેઇન્ટિંગનો શોખ છે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ફોટોગ્રાફીનો શોખ છે કેન્દ્રિય મંત્રી સિંધિયાને ક્રિકેટનો શોખ છે રાજ ઠાકરેને કાર્ટુન બનાવવાનો શોખ છે હેમા માલિની પારંપરિક નૃત્યોમાં પારંગત છે