તલનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે તલના તેલમાં એન્ટીઓક્સિડેંટસ અને વિટામિન મળે છે જેનાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે તલના તેલનો કુકિંગ ઓઈલ તરીકે ઉપયોગ કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે ઈન્ફલેમેશનથી બચાવે છે સ્ટ્રેસ-ડિપ્રેશન ભગાવે છે દિલને તંદુરસ્ત રાખે છે સ્કિનને ડેમેજ થતી બચાવે છે