40 બાદ ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ

જીવનભર દૂર રહેશે બીમારીઓ

ફિશ ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર હોય છે

ફિશ હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે

આખા અનાજને ડાયટમાં કરો સામેલ

પ્રોટીનથી ભરપૂર કઠોળ હોય છે

કઠોળને ડાયટમાં અચૂક સામેલ કરો

દાડમમાં એલેજિક એસિડ નામનું વિટામિન છે

જે ધમનીઓમાં થતાં ચરબીના સંચયને રોકે છે

વધેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ

ફ્લેક્સસીડ એક સુપર ફૂડ છે,

બીજમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ

અળસીમાં ફાઈબર અને ફાયટોસ્ટ્રોજન

હૃદયને સ્વસ્થ બનાવવામાં ખૂબ મદદરૂપ છે.