આ લોકોએ ભૂલેચૂકે ન કરવું આંબળાનું સેવન

આંબળાના સેવનથી થતાં નુકસાન જાણો

જેને એસિડિટીની સમસ્યા હોય તેને ન ખાવા

એસિડિટીવાળાની મુશ્કેલી વધી શકે છે.

જેને હાલ જ સર્જરી કરાવી હોય તેને ન ખાવા

બ્લડ ડિસઓર્ડરના દર્દીઓએ આંબળા ન ખાવો જોઇએ

જો આપની સ્કિન ડ્રાય હોય તો આંબળા ખાવ

પરંતુ તેની સાથે વધુ પાણી પીવાનું ન ભૂલો