કબીર સિંઘ બાદ બે વર્ષે શાહિદ કપૂરે કમબેક કર્યું શાહિદ કપૂરની ફિલ્મ જર્સી હાલમાં જ રિલીઝ થઇ જો કે ફિલ્મ જર્સી બોક્સ ઓફિસ પર જાદુ ને દેખાડી શકી આમ છતાં બૉલીવુડ અને ચાહકોમાં શાહિદનો દબદબો યથાવત છે સમાચાર છે કે શાહિદે તેની ફી વધારી દીધી છે શાહિદે પોતાની ફીમાં 5 કરોડનો વધારો કર્યો છે શાહિદે એક પ્રોજેક્ટ માટે 38 કરોડની માંગણી કરી છે શાહિદે એક નવી એક્શન થ્રિલર ફિલ્મ સાઈન કરી છે શાહિદ કપૂરે 'જર્સી' માટે 31 થી 33 કરોડ રૂપિયા લીધા હતા