બોલિવૂડ એક્ટ્રેસ શહેનાઝ ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરે છે


તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ થેન્ક યુ ફોર કમિંગ રિલીઝ થઈ છે


જેમાં શહેનાઝ ગિલની એક્ટિંગને દર્શકોએ ખૂબ પસંદ કરી છે.


અભિનેત્રીએ તેના લેટેસ્ટ ઈન્ડો-વેસ્ટર્ન લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.


આ ફોટામાં તેનો લુક જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે.


બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ તેની સ્ટાઈલ માટે દર્શકોમાં લોકપ્રિય રહે છે.


આ તસવીરોમાં શહેનાઝ ગિલ ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પહેર્યો છે.


શહનાઝ ગીલે સિમ્પલ શાઇનિંગ લુકમાં શોર્ટ્સ તેમજ ડીપ નેક ટોપ પહેર્યું છે.


આ તસવીરોમાં શહેનાઝ ગિલ તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.


All Photo Credit: Instagram