આંખોમાં કાજલ- કાનોમાં ઝૂમકાં સાથે દેખાઇ સની લિયોની



ફરી એકવાર કેમેરા સામે સેક્સી અદાઓ સાથે પૉઝ આપવા આવી સની લિયૉની



સની લિયૉની બૉલીવુડની સૌથી સેક્સી એક્ટ્રેસીસમાં સામેલ છે



હાલમાં એક્ટ્રેસે સ્ટાઇલિશ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



સની લિયૉનીએ બ્રાઉન લૉન્ગ ડ્રેસમાં તસવીરો શેર કરી છે



આ દરમિયાન ખુલ્લા વાળ અને કાનોમાં ઝૂમકાંએ ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે



એક્ટ્રેસ છેલ્લે વન નાઇટ સ્ટેન્ડ ફિલ્મથી ચર્ચામાં આવી હતી



બૉલીવુડમાં આવ્યા પહેલા સની લિયૉની એડલ્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી



42 વર્ષીય એક્ટ્રેસને ત્રણ બાળકો છે, અને ડેનિયર વેબર સાથે લગ્ન કર્યા છે



સની લિયૉનીનું ઇન્સ્ટા સેક્સી અને હૉટ તસવીરો અને વીડિયોથી ભરેલું છે