એક્ટ્રેસ ટીના દત્તા હાલમાં લાઈમલાઈટમાં છે ટીના દત્તા ટીવી શો 'ઉતરન'થી ઘર-ઘરમાં જાણીતી બની ટીના દત્તા એ પોતાની જાતને એક સંસ્કારી પુત્રવધૂ અને પુત્રી તરીકે સ્થાપિત કરી આજે પણ લોકો તેને ઉતરન સિરિયલના નામ ‘ઈચ્છા’થી જ ઓળખે છે ટીના રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે તેની એક ઝલક તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ જોઈ શકાય છે ટીનાએ તેના બોલ્ડ ફોટોશૂટની એક ઝલક તેના ફેન્સ સાથે શેર કરી છે આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. તેના ચાહકોને પણ આ લુક પસંદ આવ્યો છે