'યે મેરી લાઈફ હૈ' ફેમ ટીવી અભિનેત્રી શમા સિકંદરને આજે કોઈ ઓળખની જરૂર નથી.

શમા તેની ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે ચર્ચામાં રહે છે.

દરરોજ અભિનેત્રી પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે

હવે ફરી એકવાર શમા સિકંદરે મોનોકિનીમાં તેની તસવીર શેર કરી છે

પ્રિન્ટેડ મોનોકિનીમાં શમા ખૂબ સુંદર પોઝ આપી રહી છે

મોનોકિનીમાં તેની આ તસવીર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે

થોડા દિવસો પહેલા જ અભિનેત્રીએ વ્હાઇટ ડીપ નેક લાઇન ડ્રેસમાં તસવીર શેર કરી હતી.

શમા સિકંદરના ફેન્સ તેના આ ફોટો પર જોરદાર કોમેન્ટ કરતા જોવા મળે છે

All Photo Credit: Instagram