શમા સિકંદરની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી

શમા સમયની સાથે વધુ હોટ થઈ રહી છે.

લેટેસ્ટ લુકમાં અભિનેત્રી ખૂબ જ સ્વેગમાં જોવા મળી રહી છે

આ વખતે તેણે વ્હાઈટ ડ્રેસ પહેરીને કેમેરાની સામે પોઝ આપ્યો છે.

શમા હંમેશાની જેમ આ લુકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

શમાએ ન્યૂડ ડસ્કી મેકઅપ સાથે તેના લુકને કોમ્પ્લિમેન્ટ કર્યો છે

એક્ટ્રેસની આ સ્ટાઈલ જોઈને વિશ્વાસ ન થઈ શકે કે તે 41 વર્ષની છે.

આજે પણ પોતાના હોટ લુક અને કર્વી ફિગરથી શમા મોટી અભિનેત્રીઓને માત આપી શકે છે.

ટીવી શોથી તે મ્યુઝિક વીડિયો, વેબ સિરીઝ અને બોલિવૂડ ફિલ્મોનો પણ ભાગ બની હતી

(All Photo Instagram)