રેડ કલરના ડ્રેસમાં જોવા મળી શમિતા શેટ્ટી નવા લૂકમાં શમિતા શેટ્ટીનો કાતિલ અંદાજ શમિતાએ રેડ ટ્રાઉઝર સાથે રેડ કોટ પહેર્યો શમિતા શેટ્ટી તસવીરોને લઈ ચર્ચામાં આ તસવીરમાં શમિતા ખૂબ જ સુંદર લાગે છે શમિતા 'બિગ બોસ સિઝન 15'માં આવી હતી શમિતા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે શમિતા બોડીકોન ડ્રેસમાં જોવા મળી દરેક લૂકમાં સુંદર લાગે છે એક્ટ્રેસ શમિતાનું સોશિયલ મીડિયા પર શાનદાર ફેન ફોલોઅર્સ