એક્ટ્રેસ શમિતા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

શમિતા તાજેતરમાં જ કૂલ લુકમાં જોવા મળી હતી.

શમિતા શેટ્ટી પોતાની સુંદર તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

લેટેસ્ટ તસવીરોમાં તે કૂલ લુકમાં જોવા મળી રહી છે

શમિતા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે

શમિતા શેટ્ટી ગ્રે અને વ્હાઇટ કલરના કોર્ડ સેટમાં જોવા મળી રહી છે.

શમિતા બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે.

શમિતા શેટ્ટી છેલ્લે 'બિગ બોસ 15'માં જોવા મળી હતી.

તે 'બિગ બોસ ઓટીટી'માં પણ જોવા મળી ચુકી છે.

All Photo Credit: Instagram