હાલ વાણી કપૂર શમશેરા ફિલ્મને લઈ ચર્ચામાં

વાણીએ શમશેરા ફિલ્મમાં લીડ હિરોઈનનો રોલ કર્યો છે

ફિલ્મમાં વાણી અને રણબીર કપૂરને કમેસ્ટ્રી જોવા મળી

વાણી કપૂર તેની ગ્લેમરસ તસવીરો માટે ફેમસ

તાજેતરમાં વાણીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું

વાણી કપૂરનો શાઈનિંગ અવતાર જોવા મળ્યો

વાણી કપૂર બોલીવુડની સફળ હિરોઈનમાંની એક છે

વાણી દરેક આઉટફીટ્સમાં સુંદર લાગે છે

વાણી કપૂરની અદાઓ પર ફિદા છે લાખો ફેન્સ

વાણીના ફોટો વાયરલ થતા રહે છે