શનાયા કપૂર વ્હાઈટ આઉટફીટમાં ખુબ જ સુંદર દેખાય છે. બોલિવૂડની ફેમસ સ્ટાર કિડ છે શનાયા કપૂર સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. શનાયાએ હજી સુધી બોલિવૂડમાં પગ પણ નથી મૂક્યો બોલીવુડ ડેબ્યુ વગર પોતાના ગ્લેમરસ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે શનાયા ઈન્સ્ટાગ્રામ પર શનાયાના 1.4 મિલિયન ફોલોઅર્સ છે. શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે શનાયાના ફેન્સ તેના બોલિવૂડ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. બ્લુ શોર્ટ વન પીસ પહેરીને, તેની ઉપર મેચિંગ જેકેટ પહેરીને, શનાયાનો ક્લાસી લુક અદ્ભુત છે.